Chittarth P Mehta

Mutual Fund Distributor

Business Partner

Life Planner

Chittarth P Mehta

Mutual Fund Distributor

Business Partner

Life Planner

Blog Post

Child Financial Awareness is real celebration of Happy Children’s Day

November 15, 2022 MUTUAL FUNDS

ગઈ કાલે (૧૪ નવેમ્બર) સૌ એ Children’s Day ની ઊજવણી કરી. એકબીજાને શુભેચ્છાઓ આપી. પરંતુ, ચિલ્ડ્રન્સ ડે એ દરેક મા-બાપને એક રિમાઇન્ડર છે, તેઓના સંતાનોને વ્યવહારીક શિક્ષણ અને સંસ્કારકરણ એ તેઓની સૌથી મહત્વની જવાબદારી છે.

નાણા કમાવા મહેનત કરવી જરૂરી છે. સૌ પહેલા મહેનતનું મહત્વ સંતાનોને શીખવાડવું જરૂરી છે. ત્યાર બાદ બચત. આ બચતનું દરેક નાણાકીય હેતુસર રોકાણ. પછેડી એટલી સોડ તાણવી. અને પ્રસંગને ઉચિત ખર્ચ પણ જરૂરી છે. બચત અને ખર્ચ બંન્ને વચ્ચે સંતુલન જરૂરી છે. એક નો ખર્ચ એ બીજા વ્યવસાયકારની આવક બને છે. કેટલાક બાળકો મા-બાપની કંજુસાઇના વલણના કારણે ગેરમાર્ગે ચાલ્યા જતા હોય છે, અથવા કોઇ ગુનાખોરીનો આશરો લેતા જોવા મળતા હોય છે.

આ સમજ પોતાના સંતાનોને સમજાવવી એ જ સાચી ચિલ્ડ્રન્સ ડે ની ઊજવણી છે.

Taggs:
Write a comment